શોભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોભવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સુંદર દેખાવું.

  • 2

    છાજવું; લાયક હોવું કે દેખાવું.

મૂળ

सं. शुभ्