શોભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોભા

સ્ત્રીલિંગ

  • 1

    સુંદર દેખાવ; સૌંદર્ય.

  • 2

    લાક્ષણિક પ્રતિષ્ઠા; આબરૂ.

મૂળ

सं.