શોષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોષણ

નપુંસક લિંગ

  • 1

    શોષવું તે; શોષાવું તે.

  • 2

    પારકું ધન માલ કે મજૂરી હરવું તે; 'એક્ષપ્લૉઇટેશન'.