શોષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોષવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચૂસી લેવું; ચૂસી સૂકું કરી નાખવું.

મૂળ

सं. शुष्