શૌચવિધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૌચવિધિ

પુંલિંગ

  • 1

    શૌચ અંગેનું-શુચિ થવાનું કર્મ-નાહવું ધોવું, જાજરૂ જવું ઇ૰.

સ્ત્રીલિંગ

  • 1

    શૌચ અંગેનું-શુચિ થવાનું કર્મ-નાહવું ધોવું, જાજરૂ જવું ઇ૰.