શ્રદ્ધાંજલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રદ્ધાંજલિ

સ્ત્રીલિંગ

  • 1

    શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ (શ્રાદ્ધ તરીકે).

મૂળ

+अंजलि