શ્લોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્લોક

પુંલિંગ

  • 1

    ચાર ચરણનું પદ.

  • 2

    અનુષ્ટુભ છંદનું પદ.

  • 3

    [સમાસને અંતે] કીર્તિ; યશ (ઉદા૰ પુણ્યશ્લોક).

મૂળ

सं.