ષટ્કર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષટ્કર્મ

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    બ્રાહ્મણનાં છ કર્મ; અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, યાજન અને યાજન.

  • 2

    તાંત્રિક છ કર્મ: જારણ, મારણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન અને વિધ્વંસન.

  • 3

    યોગનાં: ધૌતિ, બસ્તી, નેતી, નૌલી, ત્રાટક અને કપાલભાતી.

મૂળ

सं.