ષટ્ચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષટ્ચક્ર

નપુંસક લિંગ બહુવયન​

યોગ
  • 1

    યોગ
    શરીરમાં ગુદાથી બ્રહ્મરંધ્ર સુધીનાં મનાતાં છ ચક્રો: મૂળાધાર, લિંગ, નાભિ, હ્વત્, કંઠ, મૂર્ધ.

મૂળ

सं.