ષટ્શાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષટ્શાસ્ત્ર

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ષડ્દર્શન; વૈદિક તત્ત્વજ્ઞાનનાં છ દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીસાંસા અને વેદાંત ).

મૂળ

सं.