ગુજરાતી

માં ષડંગની 2 મુખ્ય વ્યાખ્યા છે: ષડંગ1ષડંગુ2

ષડંગ1

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    વેદનાં છ અંગ (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ).

મૂળ

सं.

ગુજરાતી

માં ષડંગની 2 મુખ્ય વ્યાખ્યા છે: ષડંગ1ષડંગુ2

ષડંગુ2

વિશેષણ

  • 1

    ષડંગવાળું.