ષડ્ભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષડ્ભાવ

પુંલિંગ

  • 1

    શરીરના છ વિકાર કે અવસ્થાઓ: જન્મવું, હોવું, વધવું, વિપરિણામ પામવું, અપક્ષય થવો અને નાશ.

મૂળ

सं.