ષડરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષડરિ

પુંલિંગ

  • 1

    ષડ્રિપુ; ષડ્રિપુ; ષડરિ; મનુષ્યના છ આંતર શત્રુઓ (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર).

મૂળ

सं.