ષડ્વર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષડ્વર્ગ

પુંલિંગ

  • 1

    ષડ્રિપુ; ષડરિ; મનુષ્યનાં છ આંતર શત્રુઓ (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર).

મૂળ

सं.