ષડ્ગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષડ્ગુણ

પુંલિંગ બહુવયન​

  • 1

    છ ગુણ (રાજ્યનીતિના: સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ અને સમાશ્રય. ઈશ્વરના: ધર્મ, યશ, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય).

મૂળ

सं.