ષષ્ઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષષ્ઠી

સ્ત્રીલિંગ

  • 1

    છઠ.

  • 2

    છઠ્ઠી વિભક્તિ.

  • 3

    બાળકના જન્મનો છઠ્ઠો દિવસ.