ષોડશોપચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષોડશોપચાર

પુંલિંગ બહુવયન​

  • 1

    પૂજનના ૧૬ ઉપચાર (આવાહન, આસન, અર્ધ્યપાદ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્રાભરણ, યજ્ઞોપવીત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, પરિક્રમા, વંદન ).

મૂળ

+उपचार