ગુજરાતી

માં ની 6 મુખ્ય વ્યાખ્યા છે: સુ1સું2સે3સેં456

સુ1

ક્રિયાવિશેષણ

 • 1

  નીચેના અર્થમાં વપરાતો ઉપસર્ગ.

 • 2

  સુંદર; સારું (ઉદા૰ સુકેશી; સુવાસ).

 • 3

  સારી રીતે; ખૂબ (ઉદા૰ સુરક્ષિત).

 • 4

  સહેલાઈથી (ઉદા૰ સુકર; સુલભ).

મૂળ

सं.

ગુજરાતી

માં ની 6 મુખ્ય વ્યાખ્યા છે: સુ1સું2સે3સેં456

સું2

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સાથે; શું.

મૂળ

સર૰ हिं. ( प्रा. सुंनो પ્રત્યય)

ગુજરાતી

માં ની 6 મુખ્ય વ્યાખ્યા છે: સુ1સું2સે3સેં456

સે3

સ્ત્રીલિંગ

 • 1

  મદદ.

મૂળ

दे. सह=સહાય કરનાર

ગુજરાતી

માં ની 6 મુખ્ય વ્યાખ્યા છે: સુ1સું2સે3સેં456

સેં4

પુંલિંગ

 • 1

  'એક' સિવાયના સંખ્યાવાચક વિ૰ સાથે વપરાતું 'સો'નું રૂપ ઉદા૰ બસેં, ચારસેં.

મૂળ

प्रा. सइ ( सं. शत); સર૰ हिं. सै, म. शें

ગુજરાતી

માં ની 6 મુખ્ય વ્યાખ્યા છે: સુ1સું2સે3સેં456

5

 • 1

  એક પૂર્વગ. 'સુ, સારું' એ અર્થમાં. ઉદા૰ સજાત; સપૂત.

મૂળ

सं. सु

ગુજરાતી

માં ની 6 મુખ્ય વ્યાખ્યા છે: સુ1સું2સે3સેં456

6

પુંલિંગ

 • 1

  ચાર ઉષ્માક્ષરોમાંનો (ત વર્ગનો) ત્રીજો.

 • 2

  નામ પૂર્વે લાગતાં પ્રાયઃ 'સાથે, સહિત' કે ક્યાંક 'સમાન' અર્થમાં બહુવ્રીહિ સમાસ બનાવે છે. ઉદા૰ સકુટુંબ; સપિંડ.

મૂળ

सं.