સંગઠન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગઠન

નપુંસક લિંગ

  • 1

    વીખરાયેલાં બળ, લોકો કે અંગોને એકત્રિત કરી વ્યવસ્થિત કરવાં તે.

મૂળ

हिं.