સતત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતત

વિશેષણ

 • 1

  હમેશ ચાલુ.

 • 2

  કાયમી.

મૂળ

सं.

સતત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતત

અવ્યય

 • 1

  હમેશાં; લગાતાર; નિરંતર.

સંતત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંતત

વિશેષણ & અવ્યય

 • 1

  સતત.

મૂળ

सं.

સત્તુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તુ

પુંલિંગ

 • 1

  સક્તુ; સાથવો.

મૂળ

प्रा. (सं. सक्तु)

સુત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુત્ત

નપુંસક લિંગ

 • 1

  સૂક્ત; સૂત્ર.

મૂળ

પાલિ

સુત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુત્ત

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  બુદ્ધનું ઉપદેશ વચન.