સંતોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંતોષ

પુંલિંગ

  • 1

    તૃપ્તિ; સમાધાન; સુખ.

  • 2

    હોય તેટલાથી રાજી રહેવું તે (સંતોષ ધરવો, સંતોષ માનવો, સંતોષ રાખવો, સંતોષ વાળવો).

મૂળ

सं.