સંધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંધિ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  જોડાવું તે; સંયોગ.

 • 2

  સાંધો; સાંધાની જગા.

 • 3

  સુલેહ; તહ.

 • 4

  અણીનો વખત.

 • 5

  બે યુગ કે વિશિષ્ટ સમયો વચ્ચેનો સમય.

 • 6

  વ્યાકર​ણ
  બે વર્ણો સાથે આવવાથી થતો ફેરફાર કે જોડાણ.

 • 7

  નાટકનો સાંધો-વિભાગ.

 • 8

  ચોરે ભીંતમાં પાડેલું બાકું.

મૂળ

सं.