સંનિવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંનિવેશ

પુંલિંગ

 • 1

  સંગીત
  તલ્લીનતા.

 • 2

  સમુદાય.

 • 3

  ગોઠવણી; રચના.

 • 4

  સંનિધિ; પડોશ.

 • 5

  નગર પાસેનું લોકોને એકઠા મળવાનું કે વિહાર કરવાનું સ્થળ.

 • 6

  જૈન
  પડાવ; પરું.

મૂળ

सं.