સંભાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સંભાળ રાખવી; જતન કરવું; સાચવવું; જાળવવું.

  • 2

    (કામ, જવાબદારી ઇ૰) માથે લેવું-ચલાવવું; નિભાવવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સાવચેત કે હોશિયાર રહેવું; ગફલતમાં ન પડી જવું.