સંવેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવેદ

પુંલિંગ

 • 1

  અનુભવ; જ્ઞાન.

મૂળ

सं.

સ્વેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વેદ

પુંલિંગ

 • 1

  પરસેવો.

 • 2

  તાપ; ગરમી.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  અષ્ટભાવમાંનો એક.

મૂળ

सं.