સઈદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સઈદ

વિશેષણ

  • 1

    તેજસ્વી.

  • 2

    ભાગ્યશાળી; નસીબદાર.

  • 3

    કલ્યાણકારી.

મૂળ

अ.