ગુજરાતી

માં સૂકની 3 મુખ્ય વ્યાખ્યા છે: સૂક1સૂકું2સૈકું3

સૂક1

સ્ત્રીલિંગ

 • 1

  ભીનાશનો અભાવ; સૂકાપણું.

મૂળ

'સૂકું' ઉપરથી

ગુજરાતી

માં સૂકની 3 મુખ્ય વ્યાખ્યા છે: સૂક1સૂકું2સૈકું3

સૂકું2

વિશેષણ

 • 1

  શુષ્ક; ભીનાશ વિનાનું.

 • 2

  કૃશ; દૂબળું.

મૂળ

प्रा. सुक्क; सं. शुष्क

ગુજરાતી

માં સૂકની 3 મુખ્ય વ્યાખ્યા છે: સૂક1સૂકું2સૈકું3

સૈકું3

નપુંસક લિંગ

 • 1

  સેંકડો; સોનો જથો.

 • 2

  સો વર્ષનો સમય.

મૂળ

सं. शतकम्; સર૰ हिं. सैका