સક્કઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સક્કઈ

વિશેષણ

  • 1

    સિક્કાદાર; પ્રમાણભૂતતાની છાપવાળું; ઊંચી જાતનું; બનાવટી નહિ તેવું.

  • 2

    સુંદર; મજેનું.

મૂળ

'સક્કો' પરથી