સક્કરખોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સક્કરખોર

પુંલિંગ

  • 1

    સાકર ખાનારો જીવડો.

  • 2

    મીઠી વસ્તુઓ બહુ ભાવતી હોય તેવો માણસ.