સક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સક્કો

પુંલિંગ

 • 1

  સિક્કો; છાપ; મહોર.

 • 2

  ચલણી નાણું.

 • 3

  મોટી લખોટી.

 • 4

  લાક્ષણિક આબરૂ; નામના.

 • 5

  શાખ; છાપ.

 • 6

  ચહેરો.

 • 7

  રોફ; ભપકો.

 • 8

  પથ્થરની લખોટી.

  જુઓ શખ્ખો