સકંચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સકંચો

પુંલિંગ

  • 1

    અપરાધીઓને શિક્ષા કરવાનો એક સંચો; હેડ.

  • 2

    સખત પકડવાનું યંત્ર.

  • 3

    લાક્ષણિક કાબૂ; કબજો (સકંચામાં આવવું, સકંચામાં લેવું).

મૂળ

फा. शिकंजह; સર૰ हिं., म. सिकंजा