સુકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુકડ

સ્ત્રીલિંગ

 • 1

  સુખડ; ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું કે તે ઘસી કરાતો લેપ.

સુકેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુકેડ

સ્ત્રીલિંગ

 • 1

  સુખડ; ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું કે તે ઘસી કરાતો લેપ.

સેંકડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેંકડે

અવ્યય

 • 1

  સેંકડાને હિસાબે.

સેકંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેકંડ

સ્ત્રીલિંગ

 • 1

  મિનિટનો કે ખૂણાના અંશનો સાઠમો ભાગ.

મૂળ

इं.

સેકંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેકંડ

વિશેષણ

 • 1

  બીજું જેમ કે, 'સેકંડ ક્લાસ', 'સેકન્ડ હૅન્ડ'.