સકડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સકડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તાણીને બાંધવું.

મૂળ

प्रा. संकड, संकुड ( सं. संकट, संकुट) ઉપરથી; સર૰ हिं. सकुडना