સંકડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકડાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  દબાવું; ભચડાવું.

 • 2

  જગાની તંગાશ વેઠવી.

 • 3

  લાક્ષણિક મુશ્કેલીમાં આવવું.

મૂળ

સાંકડું ઉપરથી

સકડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સકડાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'સકડવું'નું કર્મણિ.