ગુજરાતી

માં સક્તની 5 મુખ્ય વ્યાખ્યા છે: સક્ત1સક્તુ2સુકૃત3સૂક્ત4સંકેત5

સક્ત1

વિશેષણ

 • 1

  આસક્ત; લાગેલું; વળગેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં સક્તની 5 મુખ્ય વ્યાખ્યા છે: સક્ત1સક્તુ2સુકૃત3સૂક્ત4સંકેત5

સક્તુ2

પુંલિંગ

 • 1

  સત્તુ; સફતુ; સાથવો.

મૂળ

सं.

ગુજરાતી

માં સક્તની 5 મુખ્ય વ્યાખ્યા છે: સક્ત1સક્તુ2સુકૃત3સૂક્ત4સંકેત5

સુકૃત3

નપુંસક લિંગ

 • 1

  સારું કામ; પુણ્ય.

ગુજરાતી

માં સક્તની 5 મુખ્ય વ્યાખ્યા છે: સક્ત1સક્તુ2સુકૃત3સૂક્ત4સંકેત5

સૂક્ત4

વિશેષણ

 • 1

  સારી રીતે કહેવાયેલું.

ગુજરાતી

માં સક્તની 5 મુખ્ય વ્યાખ્યા છે: સક્ત1સક્તુ2સુકૃત3સૂક્ત4સંકેત5

સંકેત5

પુંલિંગ

 • 1

  અગાઉથી કરેલી છૂપી ગોઠવણ.

 • 2

  સંકેતસ્થાન; સંકેત પ્રમાણે મળવાની જગા.

 • 3

  ઇશારો; નિશાની.

 • 4

  કરાર; શરત.

 • 5

  વ્યાકર​ણ
  અમુક શબ્દથી અમુક અર્થનો બોધ થવો જોઈએ એવી ભાષાની પરંપરાગત રૂઢી.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  વેદમંત્રો કે ઋચાઓનો સમૂહ.

મૂળ

सं.