સંકેતનાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકેતનાણું

નપુંસક લિંગ

  • 1

    તેના પોતાના ખરા મૂલ્ય કરતાં વધારે મૂલ્યવાળું ચલણી નાણું-તેનો સિક્કો; 'ટોકનમની'.