સંકેતવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકેતવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    સંકેતતંત્રનું સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક અધ્યયન કરતું વિજ્ઞાન; 'સેમિયૉટિક્સ'.

મૂળ

सं.