સંકેતશબ્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકેતશબ્દ

પુંલિંગ

  • 1

    સંકેતાયેલો (ગુપ્ત) શબ્દ; 'પાસવર્ડ'; 'કોડવર્ડ' (જેમ કે, ફોજમાં કે ગુપ્તવાતમાં).