સંકેતાવલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકેતાવલિ

સ્ત્રીલિંગ

  • 1

    ગુપ્ત સંકેતની સમજ કે અર્થ આપતી પોથી; 'સાઇફર કોડ'.