સ્કંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્કંધ

પુંલિંગ

 • 1

  ખભો.

 • 2

  ડાળી.

 • 3

  થડ.

 • 4

  સૈન્યનો વ્યૂહ.

 • 5

  સમુદાય.

 • 6

  વિભાગ; પ્રકરણ.

મૂળ

सं.