સકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સકન

સ્ત્રીલિંગ

  • 1

    સગન; હળના દાંડાને ધૂંસરું બાંધવા મારેલો ખીલો.

સુકૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુકૂન

નપુંસક લિંગ

  • 1

    નિરાંત; શાંતિ; સાંત્વન.

મૂળ

अ.