ગુજરાતી

માં સુકરની 4 મુખ્ય વ્યાખ્યા છે: સુકર1સૂકર2સંકર3સ્ક્રૂ4

સુકર1

વિશેષણ

 • 1

  સહેલું.

 • 2

  હાથનું પ્રવીણ.

મૂળ

सं.

ગુજરાતી

માં સુકરની 4 મુખ્ય વ્યાખ્યા છે: સુકર1સૂકર2સંકર3સ્ક્રૂ4

સૂકર2

પુંલિંગ

 • 1

  શૂકર; ભૂંડ; સૂવર.

ગુજરાતી

માં સુકરની 4 મુખ્ય વ્યાખ્યા છે: સુકર1સૂકર2સંકર3સ્ક્રૂ4

સંકર3

પુંલિંગ

 • 1

  ભેળસેંળ; મિશ્રણ (પ્રાય: ભિન્ન વિજાતીય વસ્તુનું).

 • 2

  કાવ્યશાસ્ત્ર
  બે ભિન્ન અલંકારોનું એકરૂપ સંમિશ્રણ કે સમવાય.

મૂળ

सं.

ગુજરાતી

માં સુકરની 4 મુખ્ય વ્યાખ્યા છે: સુકર1સૂકર2સંકર3સ્ક્રૂ4

સ્ક્રૂ4

પુંલિંગ

 • 1

  પેચવાળો ખીલો (સ્ક્રૂ ઘાલવો, સ્ક્રૂ નાંખવો, સ્ક્રૂ ફેરવવો, સ્ક્રૂ મારવો, સ્ક્રૂ લગાવવો).

મૂળ

इं.

નપુંસક લિંગ

 • 1

  શૂકર; ભૂંડ; સૂવર.

મૂળ

सं.