સકરકંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સકરકંદ

નપુંસક લિંગ

  • 1

    મીઠા સ્વાદવાળું એક કંદ; શક્કરિયું.

મૂળ

प्रा. सक्करा ( सं. शर्करा કે फा. शकर +કંદ; સર૰ हिं. सकरकंद)