સૅક્રેટેરિયટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૅક્રેટેરિયટ

નપુંસક લિંગ

  • 1

    સચિવાલય.

મૂળ

इं.

સેક્રેટેરિયેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેક્રેટેરિયેટ

નપુંસક લિંગ

  • 1

    સરકારનાં મુખ્ય ખાતાંનું સૌથી મોટું કાર્યાલય કે કચેરી; સચિવાલય; મંત્રાલય.

મૂળ

इं.