સકરપારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સકરપારો

પુંલિંગ

  • 1

    શકરપારો; ઘઉંની એક મીઠી તળેલી વાની.