સ્ક્રબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ક્રબર

નપુંસક લિંગ

  • 1

    મેલ કે ચીકાશને ઘસીને દૂર કરવા માટેનું સિન્થેટિક રેસામાંથી બનેલું બ્રશ જેવું સાધન.

મૂળ

इं.