હોમ ગુજરાતી સંક્રમ
એક જગા કે સ્થિતિમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવું તે; સંચાર.
ઓળંગવું તે.
પ્રવેશ કરવો તે.
ઓળંગવાનો કે જવાનો માર્ગ (સેતુ, સીડી, વગેરે).
એક રાશિમાંથી બીજી રાશિમાં જવું તે (સૂર્યનું).
सं.