સંક્રમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંક્રમણ

નપુંસક લિંગ

  • 1

    એક જગા કે સ્થિતિમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવું તે; સંચાર.

  • 2

    ઓળંગવું તે.

  • 3

    પ્રવેશ કરવો તે.

  • 4

    ઓળંગવાનો કે જવાનો માર્ગ (સેતુ, સીડી, વગેરે).

  • 5

    એક રાશિમાંથી બીજી રાશિમાં જવું તે (સૂર્યનું).

મૂળ

सं.