ગુજરાતી

માં સકર્મીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સકર્મી1સુકર્મી2

સકર્મી1

વિશેષણ

  • 1

    ભાગ્યશાળી; નસીબવાન.

મૂળ

સ ( सं. सु)+ कर्मन्; સર૰ हिं. सुकर्मी

ગુજરાતી

માં સકર્મીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સકર્મી1સુકર્મી2

સુકર્મી2

વિશેષણ

  • 1

    સારાં કામ કરનારું; સદાચારી.

  • 2

    પુણ્યશાળી; સદ્ભાગી.

મૂળ

सं.