ગુજરાતી

માં સુકરાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુકરાત1સંક્રાંત2

સુકરાત1

પુંલિંગ

 • 1

  સૉક્રેટિસ.

મૂળ

अ.

ગુજરાતી

માં સુકરાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુકરાત1સંક્રાંત2

સંક્રાંત2

વિશેષણ

 • 1

  એક જગાએથી બીજી જગાએ ગયેલું.

 • 2

  પહોંચતું કરેલું; સંચારિત.

સ્ત્રીલિંગ

 • 1

  મકરસંક્રાંતી; સૂર્યનું મકર રાશિમાં જવું તે; ઉત્તરાયણ.

મૂળ

सं.